HomeGujaratમોરબી એસટી ડેપો ખાતે 15મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

મોરબી એસટી ડેપો ખાતે 15મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

સમગ્ર દેશની અંદર આજે 15મી ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં પણ અલગ અલગ જગ્યાઓ પર રાષ્ટ્રધ્વજ લહેરાવી 15મી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે બીએમએસના પ્રમુખ ડી એન ઝાલાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

જેમાં ટી.આઈ ડી.એન.મંથર તેમજ હેડમિકેનિક જયદીપ ભાઈ તેમજ મોરબી ડેપો ના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહેલ હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW