HomeGujaratમોરબીના મકનસર ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના મકનસર ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના મકનસર ગામે રહેતા હેતલબેન બચુભાઈ સુરેલા ઉવ.-22એ ગઈકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જે બાદ તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ તથા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW