HomeGujaratમોરબીમાં નીચી માંડલ પાસે કેનાલમાં ન્હાવા પડેલા યુવક ડૂબ્યો

મોરબીમાં નીચી માંડલ પાસે કેનાલમાં ન્હાવા પડેલા યુવક ડૂબ્યો

મોરબીના નીચી માંડલ પાસે કેનાલમાં ન્હાવા પડેલ યુવાનનો પગ લપસી જતાં ડૂબી ગયો હતો.ઘટનામાં યુવકનું મોત નીપજ્યું હતું બનાવ અંગે તાલુકા  પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 મોરબીના નીચી માંડલ પાસે વાકડા રોડ ઉપર કેનાલમાં શિવાભાઈ અજયભાઈ ત્રીપાઠી ઉ.વ.20 નામનો યુવાન ન્હાવા પડ્યો હતો. જે ડૂબી જતાં આ મામલે ફાયરની ટીમને જાણ થઈ હતી. ફાયરની ટિમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં અત્યારે સાંજે આ યુવાનનો મૃતદેહ મળી આવતા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન સોરઠ પોલીપેક નામના કારખાનામાં કામ કરતો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW