HomeGujaratમોરબી – કચ્છ હાઈવે ઉપર ધ ફર્ન હોટલ નજીક ટ્રક ચાલકનું મોત

મોરબી – કચ્છ હાઈવે ઉપર ધ ફર્ન હોટલ નજીક ટ્રક ચાલકનું મોત

મોરબી – કચ્છ હાઇવે ઉપર ધ ફર્ન હોટલથી મોરબી બાજુ રોડ ઉપર આવી રહેલા મૂળ રાજસ્થાનના ટ્રક ચાલક કુશાલસિંહ લક્ષ્મણસિંહ પવારનું કોઈ કારણોસર અચાનક મોત નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW