HomeGujaratવાંકાનેરના સરતાનપર નજીક કારખાનામાંથી 3.6 લાખના કોપરનો વાયરની ચોરી

વાંકાનેરના સરતાનપર નજીક કારખાનામાંથી 3.6 લાખના કોપરનો વાયરની ચોરી

વાંકાનેરના સરતાનપર નજીક આવેલ ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામના બનતા કારખાનામાં ગત તા.-03/08/2024 ના રોજ કોઈ અજાણ્યા શખ્સો કારખાનામાં પ્રવેશી કારખાનામાંથી કોપરનો વાયર આશરે 400 મીટરમાં રહેલ આશરે 600 કી.ગ્રા. કોપર આશરે કુલ.રૂ.3,60,000ના મુદામાલની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે કારખાનાના સંચાલક પાર્થભાઇ અનીલભાઇ લોરીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોધાવી હતી, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW