HomeGujaratમોરબીના વાલ્મીકીવાસમાં પાંચ જુગારી કુલ રૂ.- 49,500 ના મુદામાલ સાથે પકડાયા

મોરબીના વાલ્મીકીવાસમાં પાંચ જુગારી કુલ રૂ.- 49,500 ના મુદામાલ સાથે પકડાયા

મોરબીના વાલ્મીકીવાસમાં બાતમીના આધારે પોલીસે દરોડા પડતા ત્યાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ખુશાલ ઉર્ફે કાળાભાઈ હીરાભાઈ સોંલકી, ઘોઘો ઉર્ફે કાનાભાઇ ધારાભાઇ કરકટા, પારસભાઇ હિરાભાઇ સોલંકી, મનસુખભાઇ મોહનભાઇ થારેસા અને બશીરભાઈ સલીમભાઈ ચાનીયા નામના પાંચ શખ્સોને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 49,500 ના મુદામાલ મળી આવ્યો હતો, જે મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે પાંચ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW