HomeGujaratમોરબીના ચંદ્રેશનગર પાસે આવેલ પ્લોટમાં પડેલ અલ્ટો કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

મોરબીના ચંદ્રેશનગર પાસે આવેલ પ્લોટમાં પડેલ અલ્ટો કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

મોરબી કન્યા છાત્રાલય – ચંદ્રેશનગર રોડ પાસે મળેલ બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં ખુલ્લા પ્લોટમાં પડેલ આરોપી બળવંત ગોવિંદભાઇ ચાવડાની GJ-03-CR-0653 નંબરની રેઢી પડેલી અલ્ટો કારમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂનો જથ્થો કુલ બોટલો નંગ-39 અને 1000 રૂપિયાનો મોબાઈલ ફોન તેમજ 1 લાખની કિંમતની અલ્ટો કાર સહિત કુલ રૂ.- 1,27,125 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી, આરોપીની હાજર નહિ મળી આવેલ આરોપી બળવંતભાઇ ગોવીંદભાઇ ચાવડા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW