HomeGujaratટંકારાના ગણેશપર ગામે ખેતરમાં લીમડાના વૃક્ષ પર વીજળી પડી! સદનસીબે કોઈ જાનહાની...

ટંકારાના ગણેશપર ગામે ખેતરમાં લીમડાના વૃક્ષ પર વીજળી પડી! સદનસીબે કોઈ જાનહાની નહિ

મોરબી જિલ્લામાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાનાં ગણેશપર ગામે ખેતરના સેઢે લીમડાના વૃક્ષ ઉપર વીજળી પડી હતી,તે સ્થળે કોઈ માણસ કે ઢોર હતું નહીં એટલે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નથી. ગણેશપર ગામના ખેડૂત ભગવાનજીભાઈ ગણેશભાઈ ચૌધરીએ અને માધાભાઈ સવદાસભાઈ ચૌધરી નાં ખેતરનાં સેઢે લીમડાનું વૃક્ષ હતું. જ્યાં વીજળી પડતા વૃક્ષની ડાળખીઓ ધરાશાયી થતા સેઢાનો રોડ બંધ થયો હતો. મજૂરોને બોલાવીને લીમડાના ડાળી અને ડાળખા દૂર કરાવી રોડ શરૂ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW