HomeGujaratવાંકાનેરના માટેલ પાસે સિરામિક કારખાનામાં AC ના કંપ્રેસરને અડી જતા વીજશોક લાગતા...

વાંકાનેરના માટેલ પાસે સિરામિક કારખાનામાં AC ના કંપ્રેસરને અડી જતા વીજશોક લાગતા યુવાનનું મોત

વાંકાનેર – માટેલ રોડ પાસે આવેલ ઇન ડીઝાઇન સીરામીક ફેકટરીમાં ગ્લેઝની ગટર સાફ કરતા હતા.તે સમય દરમિયાન મૂળ ઝારખંડના વતની રેગોભાઇ સીદીલભાઇ સવાઇયા નામનો યુવાન એસીના કમ્પ્રેસરને અડી જતા વીજશોક લાગતા તે સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા,જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ડો. એચ એમ કૈલાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW