HomeGujaratબેઝીક કેડર કોર્ષની તાલીમમાં હાજર ન થનારા ત્રણ પોલીસ કર્મી સામે ગુનો...

બેઝીક કેડર કોર્ષની તાલીમમાં હાજર ન થનારા ત્રણ પોલીસ કર્મી સામે ગુનો નોધાયો

મોરબી જિલ્લા પોલીસના હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મી સંજયકુમાર રાયધનભાઇ ડાંગર, ખાલીદ ખાન રફીકભાઇ કુરેશી , મિત્તેષકુમાર લલીતભાઇ સોલંકીને જુનાગઢ નજીક રાજય અનામત પોલીસ તાલીક કેન્દ્ર ચોકી (સોરઠ) ખાતે બેઝીક ગુજરાતકેડર કોર્ષ (ADI Basic) તાલીમમાં જવાનું હોય અને તેના માટે તેઓને છુટા કરવા છતા, આ પોલીસ કર્મચારી તરીકે જેનુ પાલન અને આદર કરવાની તેની ફરજ હોવા છતા, કાયદેસરના આદેશનો જાણી જોઇને ભંગ કરી, પોતાની ફરજમાં ગફલત કરી, કાયદેસરની ફરજ ઉપર હાજર નહી થઇ, મનસ્વી પણે ફરજ ઉપર ગેરહાજર રહેતા તેમના વિરુદ્ધ હેડ ક્વાર્ટર પી આઈ સહદેવસિંહ માવસંગભા ચૌહાણ દ્વારા ત્રણેય પોલીસ કર્મી સામે તાલુકા પોલીસ કર્મી સામે ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW