HomeGujaratહળવદની વિશ્વાપાર્ક સોસાયટીમાં રહેતા વેપારીના ઘરેથી 71 હજારની ચોરી

હળવદની વિશ્વાપાર્ક સોસાયટીમાં રહેતા વેપારીના ઘરેથી 71 હજારની ચોરી

હળવદની વિશ્વાપાર્ક સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ઈશ્વરભાઈ પરમાર નામના વેપારી ગત તા.29 જુનના રોજ તેમના માતાપિતાને મળવા તેના વતન ધંધુકા ખાતે ગયા હતા. આ બંધ પડેલા મકાનને નિશાનમાં રાખી તસ્કરો ઘરના મુખ્ય દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી 15 હજાર, 46,650ના સોના અને ચાંદીના દાગીના તેમજ 10 હજારની કિંમતની ચાંદીના સિક્કા મળી કુલ રૂ.- 71,650નો મુદ્દામાલ ચોરી થઇ જતા વેપારીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW