HomeGujaratવાંકાનેર પેડક સોસાયટીમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

વાંકાનેર પેડક સોસાયટીમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પેડક સોસાયટીમાં રેડ મારતા જુગાર રમતા પંકજભાઇ ચતુરભાઇ વિકાણી, મહેશભાઇ ગોવિંદભાઇ પલાણી, મહેશભાઇ ચતુરભાઇ વિકાણી, ઉમેશભાઇ મનસુખભાઇ વિકાણી અને મુકેશભાઇ નાજાભાઇ ગોહેલને ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડા રૂ.- 11,800 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો સામે જુગારધારા મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW