મોરબીના કાલિકાપ્લોટ પોલીસ દ્વારા રેડ મારતા ત્યાં કાલિકાપ્લોટના શેરીનં.-5 માં ટવેન્ટી – ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા એઝાજભાઈ હુશેનભાઈ જીંદાણી નામના શખ્સને પકડી પાડ્યો હતો.આરોપી ની પૂછપરછ કરતા અન્ય શખ્સનું નામ સામે આવ્યું હતું.આ બન્ને આરોપી વિરુદ્ધ મોરબી સિટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હઠળ હારી છે.

