HomeGujaratમોરબીના શકતશનાળા નજીક દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના શકતશનાળા નજીક દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન શકતશનાળા ધુનડા રોડ તળાવ પાસે દેશી દારૂ સાથે અશ્વિનભાઇ જીવરાજભાઇ સનારીયા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી દેશી દારૂ કુલ રૂ.-600 નો મુદમાલ મળી આવ્યો હતો.જે પોલીસે જપ્ત કર્યો હતો.આરોપીને પોલીસ દ્વારા પૂછપરછ કરતા જણાવ્યું કે,તેને આ મુદામાલ રવુભા બનુભા ઝાલા પાસેથી મેળવ્યાનું કબુલ કરતા તે શખ્સને પોલીસે ફરાર દર્શાવી તે બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW