HomeGujaratમાળિયા શહેરમાં ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી તસ્કરો રાતો રાત ટાયર ચોરી...

માળિયા શહેરમાં ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી તસ્કરો રાતો રાત ટાયર ચોરી ગયા !

માળિયા મિયાણા પંથકમાં અવાર નવાર નાની મોટી ચોરીની ઘટના બનતી રહે છે જોકે આ વખતે તસ્કરો ઘર દુકાન ને નિશાન બનાવવા ના બદલે ઘરની બહાર પાર્ક કરેલી કાર નજરે ચઢી જતા કારના વ્હીલ પ્લેટ સહીતના બે ટાયર ચોરી ગયા હતા જે અંગે કારના માલિકે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ માળિયા મિયાણા શહેરના અનુસુચિત જાતિ વિસ્તારમાં રહેતા અમુભાઈ મોતીભાઈ પરમારે તેમના મકાનની બાજુમા ખુલ્લી જગ્યામા તેમની જીજે ૦૩ ડી.જી. ૭૪૩૬ નંબરની કર પાર્ક કરી હતી તે કાર જાણે તસ્કરોની નજરે ચઢી ગઈ હોય તેમજ કારની ડાબી સાઈડના બન્ને વ્હીલ,અને તેની પ્લેટ સહીતના રૂ.૫,૦૦૦ ના મુદામાલની ચોરી કરી લઈ ગયા હતા બનાવ અંગે અમુભાઈ નોધાવેલી ફરિયાદ આધારે ASI વી.બી.બાબરીયા સામે પોલીસ ફરિયાદ નોધાવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW