HomeGujaratહળવદ ગામની સીમમાં મોટરના ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરતા બે શખ્સો પકડાયા

હળવદ ગામની સીમમાં મોટરના ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરતા બે શખ્સો પકડાયા

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોત તે દરમિયાન શીરોઈ ગામના પાટિયા પાસેથી મોટરનો ઇલેક્ટ્રિક કેબલ વાયરની ચોરીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સો માનસિંહ રાવજી બારિયા અને મિથુન રૂપજી બારિયાને પોલીસે પકડી લીધા.તે શખ્સોએ હળવદ ગામની સીમમાં આવેલ મનસુખભાઈ પટેલની વાડીએથી મોટરનો ઇલેક્ટ્રિક કેબલ આશરે 71 મીટર જેની કીમત રૂ.-14,200 ની ચોરી કરી નાસી ગયા હતા. હળવદ પોલીસે તે બંને શખ્સો પકડી ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW