HomeGujaratમોરબીની નક્ષત્ર હોસ્પિટલ દ્વારા ૪ વર્ષ પૂર્ણ થવા નિમિતે ૪ દિવસ ફ્રી...

મોરબીની નક્ષત્ર હોસ્પિટલ દ્વારા ૪ વર્ષ પૂર્ણ થવા નિમિતે ૪ દિવસ ફ્રી મેગા નિદાન કેમ્પ અને મહા રક્તદાન કેમ્પનું આયોજન

નક્ષત્ર મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલ દ્વારા ફ્રી મેગા નિદાન નું આયોજન 01-07-2024 થી 04-07-2024 ના સુધી રાખવામાં આવેલ છે. જેમાં હાડકાંના રોગોના નિષ્ણાંત સર્જન ડો. મહેન્દ્ર ફેફર, બી.પી, ડાયાબિટીસ ના મેડિસીન વિભાગના નિષ્ણાંત ડો. મોનિકા પટેલ, પેટ અને આંતરડા ના નિષ્ણાંત સર્જન ડો. માધવ સંતોકી, સ્ત્રી રોગ વિભાગનાં નિષ્ણાંત ડો. વૈશાલી સદાતિયા, બાળકોના રોગોના નિષ્ણાંત ડો. મયુર ગ્વાલાની, જૂના દુખાવા ની સારવાર ના નિષ્ણાંત ડો. બ્રિંદા ફેફર તથા કસરત વિભાગનાં નિષ્ણાંત ડો. તૃષા મોરડીયા સેવા આપવાના છે.

કેમ્પ માં ફ્રી માં કન્સલ્ટેશન, બી પી, ડાયાબિટીસ, હાડકાની તાકાત, નસનો રિપોર્ટ, ફેફસાની તાકાત નો રિપોર્ટ ફ્રી માં કરી આપવામાં આવશે તથા જો જરૂર જણાય તો એક્સ-રે, છાતીની પટ્ટી, છાતી ની સોનોગ્રાફી, હદયની ક્ષમતા નો રિપોર્ટ 50 % તથા લોહીના રિપોર્ટ, સી. ટી સ્કેન, કે કોઈ પણ સર્જરી (જેમાં હાડકા, પેટની કે ગાયનેક (સ્ત્રી) ને લગતી) 30 % સુધી રાહત દરે કરી આપવામાં આવશે.

દવા અને બાળકો તથા સ્ત્રીને આપવામાં આવતી રસી માં 10 % સુધી રાહત કરી આપવામાં આવશે.

આ કેમ્પ નો લાભ લેવા માટે રજી્ટ્રેશન કરવું ફરજિયાત છે. નામ નોંધાવવા માટે.
ફોન નંબર: 02822-222222, 7502062222.

કેમ્પનુ સ્થળ:- નક્ષત્ર હોસ્પિટલ, મહેશ હોટેલ પાછળ, શનાળા રોડ, મોરબી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW