HomeGujaratમોરબીમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે પકડી લીધો  

મોરબીમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે પકડી લીધો  

મોરબીના સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી રાહુલભાઇ પેથાભાઇ સરવૈયા ત્રાજપર ચોકડી નજીક હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે તે સ્થળે જઈ આરોપીને પકડી પાડ્યો હતો.આ આરોપી રાત્રીના સમયે બંધ મકાનના તાળાના નકુચા સળીયા વડે તોડી ઘરફોડ ચોરી કરતો હતો.તે આરોપી સામે સુરેન્દ્રનગરમાં 6 અને વઢવાણમાં 2 ગુના અગાઉ નોંધાયેલ છે. તે શખ્સ મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ગુ.રજી. નં. 1227/2024 ઇપીકો કલમ 380,457 મુજબના ઘરફોડ ચોરીના તથા સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુના નંબર 417/2024 ઇપીકો કલમ 395, મુજબના ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી રાહુલભાઇ પેથાભાઇ સરવૈયા સુરેન્દ્રનગર વાળાને મોરબી ત્રાજપર ચોકડી નજીક ઇન્ડીયન ઓઇલ પંપની પાછળથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW