મોરબીના જુના ઘુંટુ પાસે આવેલ વીટ્રીફાઇડ ફેકટરીમાં ચૌધરી સાહની મહેશ્વર સાહનીને કારખાના માં કામ કરતી વખતે ઇલેક્ટ્રીક શોક લાગતાં તેનું મોત થયું હતું.તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.ડો આર કે સિંઘે આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.પોલીસે તેને મુત્યુ અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

