HomeGujaratરોડ પર સ્ટંટ કરવું પડ્યું ભારે પિતા-પુત્ર ને વાંકાનેર પોલીસે ઝડપી પાડ્યા

રોડ પર સ્ટંટ કરવું પડ્યું ભારે પિતા-પુત્ર ને વાંકાનેર પોલીસે ઝડપી પાડ્યા

વાંકાનેર હાઈવે પાસે બાઈક પર જોખમી સ્ટંટ કરતો વિડીઓ વાયરલ થયો હતો . જે વિડીયાના આધારે વાંકાનેર પોલીસે જોખમી સ્ટંટ કરતા મનસુખભાઈ લાખાભાઈ ભાલીયા જાતે કોળી રહે.ભાલગામ તા.વાંકાનેર ને પોલીસે ઝડપી પાડ્યો હતો .જે બાદ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરતા સ્ટંટ કરતો સગીર તેનો પુત્ર હોય તેવું જાણવા મળ્યું હતું,અને GJ-36-AG-7951 નંબર નું તેનું બાઈક પોલીસે જપ્ત કર્યું હતું અને પિતા-પુત્ર વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુન્હો નોધી કાયદેસરની કાર્ય વાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW