HomeGujaratમોરબીના ખોખરા હનુમાન ધામમાં પરિવારજનોંની છત્રછાયા થી વંચિત તેમજ જરૂરતમંદ બાળકોની થાય...

મોરબીના ખોખરા હનુમાન ધામમાં પરિવારજનોંની છત્રછાયા થી વંચિત તેમજ જરૂરતમંદ બાળકોની થાય છે સેવા

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં  મહા મંડલેશ્વર માં કનકેશ્વરી દેવી દ્વારા સ્થાપિત “શ્રી સદગુરુ વાત્સલ્ય વાટિકા સંસ્થા માં નિરાશ્રિત, અસહાય, કોઈ પણ કારણથી પરિવારજનોંની છત્રછાયા થી વંચિત તેમ જ અત્યન્ત જરૂરતમંદ બાળકોનુ સંપૂર્ણ સુરક્ષા, સુવિધા , શિક્ષણ તથા સંસ્કાર સાથે જન્મ થી લઈ ને 18 વર્ષની ઉંમર સુધી સરકારના સમાજ સુરક્ષા વિભાગના નિયમ મુજબ , કોઈ પણ પ્રકારના નાત જાત કે ધર્મના ભેદભાવ વગર લાલન પાલન કરવામાં આવે છે. હાલ માં આ સંસ્થામાં 50 જેટલા બાલક બાલિકાઓની સેવા કરવામાં આવી રહી છે. સદગુરુ વાત્સલ્ય વાટિકાનું સંચાલન “શ્રી કનકેશ્વરી દેવી ગુરુ પુ. શ્રી કેશવાનંદ બાપુ ટ્રસ્ટ  દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW