HomeGujaratવાંકાનેર પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા એક યુવકનું મોત એકને...

વાંકાનેર પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા એક યુવકનું મોત એકને ઈજા

વાંકાનેર મોરબી હાઇવે પર આવેલ વઘાસીયા ટોલ નાકા પાસેથી જીજે ૦૩ એફકયું ૮૯૩૦ નંબરના બાઈક પર જતા અમરશીભાઈ નંદાભાઇ ઉધરેજા (ઉ.વ.૨૭) રહે દીવાનપરા વાંકાનેર અને વિજયભાઈ વસંતભાઈ દલસાણીયા (ઉ.વ.૨૭) તેનું બાઈક લઈને જતા હતા તે દરમિયાન પુર ઝડપે આવેલ જીજે ૩૨ ટી ૮૩૯૪ નંબરના બે ટ્રક ચાલકે ઠોકર મારતા બન્ને યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા બનાવમાં અમરશીભાઈ ઉઘરેજા નામના યુવકને ગંભીર ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું જયારે વિજયને ગંભીર હાલતમાં રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW