HomeGujaratમોરબીના ઘૂટું ઔધોગિક વિભાગમાં આવતીકાલે રોડ વાઇડનિંગ ની કામગીરી ને પગલે વીજકાપ

મોરબીના ઘૂટું ઔધોગિક વિભાગમાં આવતીકાલે રોડ વાઇડનિંગ ની કામગીરી ને પગલે વીજકાપ

મોરબી ના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ કચેરી હેઠળ તારીખ ૩૦/૦૫/૨૦૨૪ ના રોજ નીચેના વિસ્તારો માં રોડ વાઇડનિંગ ની કામગીરી ને પગલે વીજ પુરવઠો બંધ રહેશે.

ઘુંટુ ઔધોગિક આવતા વિસ્તારો:- લક્ષગેસ ઇન્ડસ્ટ્રીઝ, સેકુરા  ઇન્ડસ્ટ્રીઝ, તથા મધુવન ખેતીવાડી સવારે ૦૮:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી વીજકાપ,તથા ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજ જોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW