HomeGujaratટંકારામાં કોટન ફેકટરીના ગોદાઉનમાં રાખેલ મંડપના સામાનમાં આગ ભભૂકી

ટંકારામાં કોટન ફેકટરીના ગોદાઉનમાં રાખેલ મંડપના સામાનમાં આગ ભભૂકી

ટંકારાના લતિપર ચોકડી નજીક આવેલા મીરા કોટન ફેકટરી ના ગોડાઉનમાં રાખવામાં આવેલા મંડપ સર્વિસ નો સામાન અચાનક સળગી ઉઠયો હતો ઘટનાની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાન હાની થઈ ન હતી જોકે મંડપ સર્વિસ નો સામાન બળીને રાખ થઈ ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW