HomeGujaratટંકારાના વાઘગઢમાં ઊંઘમાં જ યુવકને આવ્યો હાર્ટ એટેકને પકડી અનંતની વાટ

ટંકારાના વાઘગઢમાં ઊંઘમાં જ યુવકને આવ્યો હાર્ટ એટેકને પકડી અનંતની વાટ

ટંકારા વાઘગઢ ગામમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા દિનેશ અરજણભાઈ બોપલિયા નામનો યુવક ગત તા ૨૮ ના રાત્રે જ રાબેતા મુજબ સુઈ ગયા હતા સવારે 9 વાગ્યા સુધી પરિવારમાંથી ઉઠાડવા ગયા હતા પરંતુ તેઓ ન ઉઠતા પરિવારજનોને અજુગતું લાગતા તાત્કાલિક યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો પ્રાથમિક તપાસ મુજબ યુવકનું હાર્ટએટેક થી મોત થયા હોવાનું તારણ લગાવવાઈ રહ્યું છે બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW