મોરબીના આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા પરેક દુર્ગાભાઈ બીકેને તેની પત્ની સાથે ગત તા.૧૬/૦૪/૨૦૨૪ ના રોજ રાતના મોબાઈલ ફોનમાં બોલાચાલી થયેલ હોય જેથી લાગી આવતા મોરબી પટેલ નગર સોસાયટી આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ રૂમમાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર રાખવાના સ્ટેન્ડની લોખંડની ઈંગલ સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.પરેકની પત્નીએ પોલીસને જાણ કરતા પોલીસે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો ત્યાં કરવામાં આવ્યો ત્યાં ફરજ પરના અધિકારીએ તેને મુત્યુ જાહેર કરવામાં આવ્યો હતો.

