HomeGujaratમોરબીના નવા ડેલા રોડ પર વેપારીના એકટીવામાંથી રૂ રૂ 1.60 લાખ રોકડની...

મોરબીના નવા ડેલા રોડ પર વેપારીના એકટીવામાંથી રૂ રૂ 1.60 લાખ રોકડની ચોરી

મોરબી શહેરમાં તખ્તસિંહ રોડ પર આવેલા કૈલાસ રેડીમેઈડ ધરાવતા જમનભાઈ નામના વેપારીના એકટીવામાંથી જમનભાઈ તેમના એકટીવા લઈને નવા ડેલા રોડ પરથી નીકળતા હતા આ દરમિયાન લઘુ શંકા કરવા તેમનું જીજે 36 કયું 5922 નંબરનું એકટીવા પાર્ક કરી ને ગયા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા ડેકી તોડી તેમાં રહેલા રૂ 1.60 લાખ રોકડાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજી તરફ જમનભાઈ જેવા પરત ફર્યા કે તરત જ ડેકીમાં રૂપિયા ગાયબ જોતા તેઓએ ઘટના અંગે બુમા-બુમ કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરી હતી જે સ્થળે ઘટના બની ત્યાં સીસીટીવી ન હોવાથી પત્તો લાગી ન શકતા અંતે જમનભાઈ એ ડીવીઝન પોલીસ મથકે પહોચ્યા હતા અને ફરિયાદ નોધાવા તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW