HomeGujaratમોરબીનાં પાવડિયારી નજીક કેનાલ માંથી બાળકનો મૃતદેહ મળ્યો

મોરબીનાં પાવડિયારી નજીક કેનાલ માંથી બાળકનો મૃતદેહ મળ્યો

મોરબીના ઇન્ડસ્ટ્રીયલ પવડિયારી નજીક આવેલા સેન્ડ ક્વીસ સિરામીક સામેથી નીકળતી કેનાલમાંથી ગઈ કાલે 10થી12 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ મૃત દેહ જેતપર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે અક્સ્માત મોત અંગે નોધ કરી હતી.આં અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વી એસ ડાંગર ચલાવી રહ્યાં છે..અને આ બાળક કોનું હતું અને ત્યા કેવી રીતે પહોચ્યું તે અંગે તપાસ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં બાળક આસપાસના સિરામિક વિસ્તારમાં રહેતા હોવાનું રમતા રમતા કેનાલ પડી જતા તેનું મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW