HomeGujaratધોરણ 10-12ની પરીક્ષા શરુ, મોરબી જિલ્લામાં પ્રથમ પેપરમાં 11,124 છાત્રો હાજર...

ધોરણ 10-12ની પરીક્ષા શરુ, મોરબી જિલ્લામાં પ્રથમ પેપરમાં 11,124 છાત્રો હાજર રહ્યા

કાર કીર્દી માટે અગત્યની એવી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સોમવારથી શરુ થઇ ગઈ છે આજે પ્રથમ ભાષા ગુજરાતી નું પેપર લેવાયું હતું જેના 10 874 છાત્રો નોધાયા હતા જ્યારે પ્રથમ ભાષા અંગ્રેજીના 425 છાત્રો અને સાહિત્ય વિષયના 12 છાત્રો મળી કુલ 11,311 છાત્રો નોધાયેલા હતા જેમાં ગુજરાતી ભાષાના 10 689 છાત્રો અંગ્રેજી ભાષાના 423 અને સાહિત્યમના 12 છાત્રો મળી 11 124 છાત્રો હાજર રહી પરીક્ષા આપી હતી જયારે ગુજરાતી ભાષાના 185 છાત્રો અંગ્રેજી ભાષાના બે એમ કુલ 187 છાત્રો ગેર હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW