મોરબી શનિવારના રોજ પ્રારંભ કર્યો કથાના પાવન પ્રસંગે સંતો મનતો રાજકીય ઓ સામાજિક અને જુદા જુદા ગામના આગેવાનો તેમજ મહિલા મંડળો ઉપસ્થિત રહ્યા કથાનું રસપાન કરવા હરીરસ બનવા આશુ પ્રસંગને ભક્તો તન મન ધન થી સંયોગી બન્યા
મહેન્દ્ર નગર ના નીરૂબેન તથા ગોપી ઉમીયા મંડળ ના બહેનો દરવર્ષે ની જેમ આ વષે પણ સેવા તેમજ સાથસહકાર આપવામાં આવ્યો હતો ગોપી ઉમીયા મંડળ દ્વારા બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉત્સાહ ભેર તા.23/2/2024 ના રોજ(108)લોટા રાંદલ ઉત્સવ, યજ્ઞ, પ્રવિત્ર પ્રસંગો જેમાં (3000) હજાર થી વધુ ગોરાણી મહાપ્રસાદ લાભ.લેશે
શ્રી રામકથાના મુખ્ય યજમાન તરીકે શ્રી ઉમિયા માતાજી અને હનુમાનજી મહારાજ બિરાજમાન થશે બાળ વિદુષી રત્નેશ્વરીદેવી (રતનબેન) ગુરુશ્રી ભાવેશ્વરી માતાજી કથા શ્રવણ સવારે 9 થી 11અને બપોરે 2 થી 6 વાગ્યા સુધી લોકો આસપાસ વિસ્તારમાં થી કથા નો લાભ લેવા આવેછે

