HomeGujaratમોરબીના બેલા ગામ નજીક યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત

મોરબીના બેલા ગામ નજીક યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત

મોરબીના લીલાપર ગામ નજીક ગેસ ગોડાઉન પાસે ભાડાના મકાનમાં રહેતા અને ભંગારરેકડીની ફેરી કરતા આકાશભાઈ મનોજભાઈ આમેલીયા નામના યુવાને બેલાગામની હદમાં આવેલા મામાદેવ મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી જે બાદ ઉલટી થવા લાગતા બેભાન થઇ ગયો હતો આ અંગેની જાણ પીપળી ગામમાં રહેતા તેના પિતા મનોજ ભાઈ દેવકરણભાઈ આમેલીયાને થઈ હતી જે બાદ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત અંગે નોધ કરી તેનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW