HomeGujaratમાળિયાના અગર વિસ્તારમાં બાળકો અને કિશોરીઓની પોષક આહારનું વિતરણ કરાયું

માળિયાના અગર વિસ્તારમાં બાળકો અને કિશોરીઓની પોષક આહારનું વિતરણ કરાયું

માળીયા તાલુકા અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને/ કિશોરીઓને/સગર્ભા નાસ્તો અને ટી.એચ.આર નું વિતરણ કરવામાં આવ્યું હતું
માળીયા તાલુકાના આઇ.સી ડી.એસ વિભાગ દ્વારા વેણાસર રણવિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનો હર્શિદબેન સુપરવાઇઝર રંજનબેન , સી.ડી.પી.ઓ ઉષાબેન તથા મોરબી જિલ્લા ના અગરીયા હિતરક્ષક મંચ ના કોઓડીનેટર મારૂત સિંહ બારૈયા ના સહયોગ થી માળીયા તાલુકા ના અગર ના બાળકો ,કિશોરી ઓ,સગર્ભા બહેનો અને ધાત્રી માતા ઓને નાસ્તો અને ટી.એચ.આર વિતરણ કરવામાં આવ્યું. તથા આરોગ્ય વિભાગ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા માળીયા દ્વારા તમામ નું હેલ્થ ચેક કરી દવા વિતરણ કરવામાં આવ્યું હતું .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW