HomeGujaratમોરબીમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીના શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાસે ઝુપડામાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકના પારડી ગામના વતની હમીરભાઇ બાજુભાઇ લુવારીયા નામના 35 વર્ષીય યુવકને કોઈ કારણસર પત્ની સાથે ઝઘડો થયો હતો જે બાદ આવેશમાં આવી ઘરેથી નીકળી ગયો હતો ગામની સીમમાં આવેલા બાવળની ડાળીએ ચુંદડીનો ફંદો લગાવી આપઘાત કરી લીધો હતો પરિવાર મોડે સુધી શોધખોળ કરતા ઘરથી થોડે દુર વીડી વિસ્તારમાં બાવળ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી જે બાદ પરિવારજનો મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા બનાવ અંગે મૃતકના ભાઈના નિવેદન આધારે બી ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW