મોરબી જિલ્લા ભાજપા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સંગઠન મજબૂત કરવાના ઉદ્દેશથી મોરબી જિલ્લા સહકારીતા સેલની રચના કરવામાં આવી છે જેમાં સંયોજક તરીકે ખેડુત આગેવાન જિલેશ ભાઈ કાલરિયા ની ની નિમણૂક કરવામાં આવી છે જ્યારે સહસંયોજક તરીકે નરેશભાઈ ભીખાભાઈ પરેચા ને નિમવામાં આવ્યા છે આ ઉપરાંત મનસુખભાઈ બેચરભાઈ એરવાડીયા નવીનભાઈ મગનભાઈ ફેફર,ઘનશ્યામભાઈ મોહનભાઈ ગોહિલ, મનહરભાઈ ગાંડુભાઈ બાવરવા કાનજીભાઈ રઘુભાઈ ભાગિયા, હરદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સવાભાઈ રવાભાઈ ડાંગર વગેરેની સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે

