HomeGujaratમોરબીમાં ફેક્ટરીના ક્વાર્ટરની છત પર બેસી મોબાઈલમાં વાત કરતા યુવક નીચે પડ્યો,...

મોરબીમાં ફેક્ટરીના ક્વાર્ટરની છત પર બેસી મોબાઈલમાં વાત કરતા યુવક નીચે પડ્યો, કમકમાટી ભર્યું મોત

મોરબીના ચાચાપરમાં આવેલા એકતા પોલીપેક નામની ફેકટરીમાં રહેતા અને મજુરી કામ કરતો મૂળ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગર જિલ્લાના સુપાધાર ગામના વતની દિલીપ રાજકુમાર શહા નામનો યુવક ગત તા 11 ના રોજ ફેકટરીના ક્વાર્ટર ની છતમાં મોબાઈલ પર વાત કરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માતે નીચે પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે ગંભીર રીતે ઈજા પહોચતા તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW