HomeGujaratમોરબીમાં કારખાને જવાનું કહી ઘરેથી નીકળેલ યુવક ગુમ

મોરબીમાં કારખાને જવાનું કહી ઘરેથી નીકળેલ યુવક ગુમ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને મેગા સિરામિકમાં કામ કરતા 32 વર્ષીય જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા નામનો ગત તા 6 ના રોજ ઘરેથી ફેક્ટરીમાં કામ પર જવાનું કહી નીકળ્યો હતો જોકે મોડી રાત સુધી પરત ન ફરતા તેની માતાએ ફેકટરીમાં તપાસ કરતા પુત્રનો પતો ન લાગતા પરિવાર અને સગા સબંધીમાં તપાસ કરાવી હતી જોકે યુવકની કોઈ ભાળ ન મળતા અંતે બી ડીવીઝન પોલીસ મથકમાં ગુમ સુદા અંગેની ફરિયાદ નોધાવી હતી પોલીસે આ અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW