મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની નિમણુક થયા બાદ વિવિધ સમિતિની રચનાનું કોંકડુ ગુચવાયુ હતું.સદસ્યો વચ્ચે મહત્વની સમિતિના ચેરમેન પદ માટે આંતરિક ખેચતાણ ચાલતી હોવાની ચર્ચા જાગી હતી કારણ કે અગાઉ સમિતિની રચના માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હોવા છતાં માત્ર કારોબારી સમિતિના ચેરમેન તેમજ સામાજિક ન્યાય સમિતિ ચેરમેનની નિમણુક કરવામાં આવી હતી બાદમાં દોઢ મહિના જેટલો સમય વીતવા છતાં નિમણુક અટકી પડી હતી આંતરિક ખેચતાણ બાદ અંતે આજે જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા મળી હતી.જેમાં વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી
નવી રચાયેલી સમિતિ
સામાજિક ન્યાય સમિતિ
ચાવડા કમળાબેન અશોકભાઈ સભ્ય
ઠારેસા વિશાલ ભુપતભાઈ કો.ઓપ્ટ.સભ્ય
નારાયણભાઈ જેઠાભાઈ સોલંકી કો.ઓપ્ટ.સભ્ય
વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા કો.ઓપ્ટ.સભ્ય
હીરાલાલ જીવણભાઈ ટમારીયા સભ્ય
જાહેર બાંધકામ સમિતિ
મેરાભાઇ કરમશીભાઈ વિઠલાપરા સભ્ય
જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા સભ્ય
લીલાબેન રવજીભાઈ પરમાર સભ્ય
ઉત્પાદન સહકાર અને સિંચાઈ
અજયભાઈ મનસુખ લોરિયા સભ્ય
ઝાહિર અબ્બાસ શેરસીયા સભ્ય
ચંદુભાઈ છગનભાઈ શિહોરા સભ્ય
શિક્ષણ સમિતિ
કડીવાર ચંદ્રિકાબેન નથુભાઈ સભ્ય
ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયા સભ્ય
મેરાભાઇ કરમશીભાઈ વિઠલાપરા સભ્ય
અજયભાઈ મનસુખભાઈ લોરિયા સભ્ય
બલભદ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા કો.ઓપ્ટ.સભ્ય
જેસંગભાઈ મુળુભાઈ હુંબલ કો.ઓપ્ટ.સભ્ય
જાહેર આરોગ્ય સમીતિ
ડાંગરોચા સરોજબેન વાઘજીભાઈ સભ્ય
કડીવાર ચંદ્રીકાબેન નથુભાઈ સભ્ય
પ્રવિણભાઈ ત્રિભોવનભાઈ સોનગ્રા સભ્ય
મહિલા અને બાળ વિકાસ
લીલાબેન રવજીભાઈ પરમાર સભ્ય
જયંતિલાલ દામજીભાઈ પડસુંબીયા સભ્ય
અસ્મીતાબેન કિશોરભાઈ ચીખલીયા સભ્ય
અપીલ સમિતિ
હંસાબેન જેઠાભાઈ પારેઘી સભ્ય
હીરાલાલ જીવણભાઈ ટમાંરિયા સભ્ય
અસ્મીતાબેન કિશોરભાઈ ચીખલીયા સભ્ય

