HomeGujaratગુજરાત ગેસના જિલ્લા હેડ કંટારિયાએ પી.એચ.ડી પૂર્ણ કર્યું.સિરામિક એસો.એ શુભેચ્છાઓ પાઠવી

ગુજરાત ગેસના જિલ્લા હેડ કંટારિયાએ પી.એચ.ડી પૂર્ણ કર્યું.સિરામિક એસો.એ શુભેચ્છાઓ પાઠવી

ગુજરાત ગેસ મોરબી જિલ્લાના હેડ કમલેશ કંટારીયા એ મેનેજમેન્ટ વિષય, સ્પેશ્યલાઇઝેશન ફાઇનાન્સ માં પીએચડી પૂર્ણ કર્યું છે. તે બદલ મોરબી સિરામિક એસોસિએશન ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
કમલેશ કંટારીયા એ પહેલા M.Sc. MBA, CFA, CFM MFA જેવી ડિગ્રી પ્રાપ્ત કરી લીધી હતી. મોરબી સીરામીક એસોસિએશન ડોક્ટર કમલેશ કંટારીયા ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે અને એમના જ્ઞાન દ્વારા સમાજની સેવા અને પરમાર્થ કાર્ય કરી શકે એવી શુભેચ્છાઓ પાઠવે છે
આ પદવીદાન સમારોહમાં પદ્મશ્રી એસ કિરણકુમાર ભૂતપૂર્વ ચેર પર્સન ઓફ ઈસરો અને અસાંગ દેસાઈ માસ્ટેક કંપની ના મેનેજિંગ ડાયરેક્ટર ચીફ ગેસ્ટ તરીકે હાજર હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW