ટંકારામાં આવેલ સાલદિપ વિનાઈલ એલ.એલ.પી કારખાનામાં યુવકનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.
રામ સિધારેઉ.વ. ૪૦ રહ. હાલ સાલદિપ વિનાઈલ એલ.એલ.પી. કારખાનામાં ગત તા.8/12/2023 ના રોજ બપોરે એકાદ વાગ્યાની આસપાસ છાતીનો દુખાવો થતા ટંકારા સીવીલ હોસ્પિટલ સારવારમા જતા હતા ત્યારે હાર્ટ એટક આવી જતા રામ સિધારે નામના યુવકનું મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી.

