HomeGujaratહળવદમાં કાર કેમ રોકી તેમ કહી યુવક પર છરીથી હુમલો

હળવદમાં કાર કેમ રોકી તેમ કહી યુવક પર છરીથી હુમલો

બનાસકાઠાના ડીસા તાલુકા વતની દિલાવરખાન ગુલાબખાન પઠાણ નામનો ડ્રાઈવર તેનું વાહન લઈને હળવદ મોરબી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મોરબી ચોકડી પાસે અમદાવાદના લાલા નામના શખ્સ આવી ચઢ્યો હતો અને અને વાહનને બ્રેક મારી કેમ અટકાવ્યું તેમ કહી છરી વડે આડેધડ હુમલો કરી દીધો હતો બનાવમાં દિલાવર ખાનને જમણા હાથે કોળીથી ઉપરના ભાગે તથા જમાણા પગે ઢીચણના ભાગે છરીના બે ઘા કરી ઇજા પહોચતા ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આરોપીના હુમલાથી દીલાવર ખાનને જમણા હાથે કોળીથી ઉપરના ભાગે પાચ ટાકા તથા ઢીચણના ભાગે બાર ટાકા લેવા પડ્યા હતા બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW