HomeGujaratમાળિયાના ભીમસર ચોકડી પાસેની રામદેવ હોટેલનો સંચાલક 145 ગ્રામ અફીણ સાથે ઝડપાયો

માળિયાના ભીમસર ચોકડી પાસેની રામદેવ હોટેલનો સંચાલક 145 ગ્રામ અફીણ સાથે ઝડપાયો

મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માળિયા અમદાવાદ હાઇવે પર આવેલી રામદેવ હોટેલનો સંચાલક અફીણ વેચતા હોવાની બાતમી મળી હતી જેના આધારે દરોડો પાડ્યો હતો અને વેહનારામ દલારામ ચૌધરીને ઝડપી લીધો હતો અને તેની પાસે થી રૂ 14,500ની કિમતનો 145 ગ્રામ અફીણ જથ્થો , મોબાઈલ, બેગ સહીતના રૂ 16,600નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે આરોપી વહેનારામ વિરુદ્દ્ધ એન ડી પી એસ એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW