HomeGujaratમોરબીમાં ટ્રકે રીક્ષાને હડફેટે લેતા ચાલક અને મહિલા પેસેન્જરને ઈજા

મોરબીમાં ટ્રકે રીક્ષાને હડફેટે લેતા ચાલક અને મહિલા પેસેન્જરને ઈજા

મોરબીના વિજયનગર રોડ વિસ્તારમાં રહેતા જયંતિલાલ ગાંડાલાલ સોલંકી નામના રીક્ષા ચાલક તેની રીક્ષા લઈને મોરબીના પીપળી જેતપર રોડ પરથી નીકળતા હતા તે દરમિયાન બેલા રંગપરા સિમેન્ટ રોડ ત્રિલોક ધામ સોસાયટીની સામે નાકા RJ-29-GA-7840 ના ટ્રક ટ્રેઇલરના ચાલકએ ટેઇલર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને રીક્ષા નં- GJ-36-U-7586 નંબરની રીક્ષાને ટક્કર મારી હતી ટ્રકની ટક્કરથી રીક્ષામાં મોટા પાયે નુકશાન થયું હતું તેમજ તેમાં સવારચાલક જયંતીભાઈ સોલંકી તથા રીક્ષામા બેસેલ પેસેન્જર મહિલા સુરભીબેનને હાથ પગ અને શરીર સહિતના અલગ અલગ સ્થળે ઈજા પહોચાડી હતી બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW