HomeGujaratમોરબીના અણીયારી ગામમાં અબોલ જીવના લાભાર્થે નાટક ભજવાશે

મોરબીના અણીયારી ગામમાં અબોલ જીવના લાભાર્થે નાટક ભજવાશે

મોરબી તાલુકાના લાભાર્થે અણીયારી ગામના નવ દુર્ગા શક્તિ મંડળ તેમજ અણીયારી ગામ દ્વારા અબોલજીવના લાભાર્થે તા 13ને સોમવાના રોજ રાત્રે 10 કલાકે અણીયારી ગામની પ્રાથમિક શાળામાં ભાઈ બહેનના હેત રજુ કરતું નાટક સોનબેનની ચુંદડી ભજવશે તો સાથે સાથે હળવા માહોલ જાળવી રાખવા દીકરો દયારામ કોમિક ભજવશે હાસ્યરસ કરુણરસ તેમજ સંગીતના રસ થી ભરપુર નાટક માણવા ગ્રામજનો તેમજ આસપાસના લોકોને નવદુર્ગા શક્તિ મંડળે આમંત્રણ પાઠવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW