HomeGujaratમોરબી ઉમિયા સર્કલથી શિવ હોલ સુધી પાર્કિંગની જગ્યાના અભાવે રોડ પર વાહન...

મોરબી ઉમિયા સર્કલથી શિવ હોલ સુધી પાર્કિંગની જગ્યાના અભાવે રોડ પર વાહન ખડકલા

દિવાળી પર્વ નજીક આવતાની સાથે મોરબી શહેરની બજારમાં ખરીદીનો માહોલ જામી રહ્યા છે તેમ તેમ બજારમાં ટ્રાફિકનો માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે મોરબીના શનાળા રોડ પર તો જાણે રીતસર વાહનનો ખડકલો થઇ ગયો હોય તેમ ઠેર-ઠેર ટ્રાફિક જામ સર્જાયા છે ત્યારે મોરબીના ઉમિયા સર્કલથી સ્કાયમોલ સામેના ભાગે તેમજ શિવહોલ સુધીના વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્ષ સામે પાર્કિંગની અપૂરતી વ્યવસ્થાને કારણે વાહન રાખવાની જગ્યા ન થી જેના કારણે અનેક ફોર વ્હીલ ચાલકો રોડ પર તેમની કાર મુકીને જતા રહે છે અને તેના કારણે ઉમિયા સર્કલથી શિવ હોલ સુધીના વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાઈ રહ્યા છે આવી જ સ્થિતિ રવાપર ચોકડીથી બાપ સીતારામ ચોક, સરદાર બાગથી રામ ચોક સુધી ના રોડ, ગેસ્ટ હાઉસ રોડથી નેહરુગેટ ચોક જુના બસ સ્ટેશનથી નહેરુ ગેટ સહિતના મોટા ભાગના વિસ્તારમાં પણ ટ્રાફિક જમના દ્રશ્ય વધી રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW