HomeGujaratમોરબીમાં લાલપરમાંથી આયુર્વેદિક શિરપનો શંકાસ્પદ ૪૬૭૦ બોટલનો જથ્થો પકડાયો

મોરબીમાં લાલપરમાંથી આયુર્વેદિક શિરપનો શંકાસ્પદ ૪૬૭૦ બોટલનો જથ્થો પકડાયો

મોરબી તાલુકાના લાલપર ગામની ,સીમ વિસ્તારમાં આવેલા પટેલ હાઉસ ના પાછળના ભાગે આવેલા ગોદાઉનમાં આયુર્વેદિક શિરપનો મોટો જથ્થો છુપાવેલા હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી આ બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને 6,28,400ની કિમતનો શંકાસ્પદ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક શિરપનો જથ્થો કોઈ પણ આધાર પુરાવા વિનાનો મળી આવ્યો હતો જે બાદ પોલીસે આ જથ્થો જપ્ત કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં આ જથ્થો કલ્પેશ અશ્વિનભાઈ કોટેચા નામની વ્યક્તિના હોવાનું સામે આવ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW