HomeGujaratમોરબીનાં ઘુંટુ ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

મોરબીનાં ઘુંટુ ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

ઘુંટુ ગામે હરીનગરમાં પિતૃઓના મોક્ષાર્થે અને સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણીની પ્રસન્તાર્થે તા.૧૪-૧૧-૨૦૨૩, મંગળવારથી તા. ૨૦-૧૧-૨૦૨૩, સોમવાર સુધી દરરોજ રાત્રે ૦૮:૦૦ થી ૧૨:૦૦ કલાકે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહમાં વક્તા તરીકે પ. પૂ. રામેશ્વરબાપુ હરીયાણી વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે. આ સપ્તાહમાં સંતો-મહંતો આશીર્વચન આપવા પધારશે અને સપ્તાહમાં શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને રૂક્ષ્મણી વિવાહ સહિતના પાવન પ્રસંગો ઉજવવામાં આવશે તો આ પ્રસંગે કથામૃતનું રસપાન કરવા પધારવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW