HomeGujaratમોરબીના ઘૂટુંની યુવતીને લાલપરના શખ્સે પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું 

મોરબીના ઘૂટુંની યુવતીને લાલપરના શખ્સે પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું 

મોરબીના ઘૂંટુ ગામની એક યુવતીને લાલપર ગામના એક શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી બાદમાં ભરતનગર પાસે આવેલી કન્સટ્રકશન સાઈટ તેમજ ત્યાં આવેલી હોટેલ   તેમજ ઢુવા  ગામ પાસે આવેલી  હોટેલમાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું બાદમાં યુવતીએ તેની સાથે સંબંધ તોડી નાખતા આરોપીએ પ્રેમ સબંધ રાખવા દબાણ કરી તેને અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઘૂંટુ ગામની એક યુવતીને લાલપર ગામના ભગવાનજી બાબુભાઈ સાવરિયા એક શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી બાદમાં ચોટીલા, ભરતનગર તેમજ ઢુવા ગામની અલગ અલગ હોટેલમાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીએ તેની સાથે સંબંધ તોડી નાખતા આરોપીએ પ્રેમ સબંધ રાખવા દબાણ કર્યું હતું અને છરી બતાવી  પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW