HomeGujaratમોરબીના પંચાસર રોડ પરથી મોટર સાઈકલ ચોરી કરનાર ચોર ઝડપાયો

મોરબીના પંચાસર રોડ પરથી મોટર સાઈકલ ચોરી કરનાર ચોર ઝડપાયો

પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન અયોધ્યાપુરી રોડ તથા જુના બસસ્ટેન્ડ નજીકથી ચોરી થયેલ મોટર સાયકલો બાબતે ચોરી કરનારની તપાસમાં હોય જેમાં સી.સી.ટી.વી કેમેરા ના આધારે તથા બાતમીદારોના આધારે માહિતી મળી હતી કે 52 વર્ષીય આરોપી બળદેવપરી દેવપરી ગોસાઇ શંકાસ્પદ મોટર સાયકલ સાથે પંચાસર રોડ ઉપર થી પસાર થતા તેને રોકી તલાસી લેતા મોટર સાઈકલ બાબતે જરૂરી કાગળો નહિ હોવાનું જણાવતા પોલીસે પોકેટ કોટની મદદથી મોટર સાઈકલ ચોરીનું હોય અને જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસમાં ગુન્હો નોધાયો હોવાની કબુલાત આપતા આરોપી બળદેવપરીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા અન્ય ત્રણ મોટર સાઈકલ ચોરી કર્યા હોવાની કબુલાત આપી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW