HomeGujaratમોરબીના લીલાપર ઘુનડા વચ્ચે જંગલમાં આગ,ફાયરની ટીમે મેળવ્યો કાબુ

મોરબીના લીલાપર ઘુનડા વચ્ચે જંગલમાં આગ,ફાયરની ટીમે મેળવ્યો કાબુ

મોરબી તાલુકાના લીલાપર અને ઘુનડા ગામની સીમ વિસ્તારમાં આવેલા વન વિભાગના રીઝર્વ વિસ્તારમાં આવેલા જંગલમાં કોઈ કારણસર આગ લાગી ગઈ હતી આગે થોડીવારમાં મોટા ભાગના વિસ્તારને ઝપટમાં લઇ લીધા હતા બનાવ અંગેની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો આગમાં કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW