મોરબીના ગોકુલ મથુરા સોસાયટીના વરણી એપાર્ટમેન્ટના પાર્કિંગ પાસે આવેલી ઓરડીમાં રહેતા મૂળ નેપાળના ખાડાચક્ર નગરપાલીકા વિસ્તારમાં રહેતા પુર્નાભાઇ વિશ્વકર્માની 18 વર્ષની દીકરી જર્નાબેન છેલ્લા કેટલાય સમયથી કિડનીની બીમારીથી પીડાતી સાથે સાથે આઠેક માસ પહેલા મળમુત્ર માર્ગની બિમારી હોય તેનું ઓપરેશન કરાવેલ હતું જે બાદ તેમને શરીરમાં મુશ્કેલી સર્જાતી હોવાથી કંટાળી જઈ એપાર્ટમેન્ટ પાર્કીંગમાં છતમા ફીટ કરેલ પાઇપ મા ચુદડી વળે ગળે ફાંસોખાઇ આપઘાત કરી લીધો હતો

